FREE ONLINE DOCUMENT TOOL

After Marriage Name Change Affidavit Maker For Gazette

Gujarati + English · Live A4 Preview · Word · Print / Save PDF

વિગતો ભરો / Enter Details

દસ્તાવેજ સેટિંગ્સ / Document Settings
અરજદારની વિગતો / Applicant Details

ફોર્મમાં દાખલ કરેલી વિગતો આ બ્રાઉઝરમાં જ સેવ થાય છે. કોઈ સર્વર પર મોકલવામાં આવતી નથી. નોટરી / ગેઝેટમાં રજૂ કરતાં પહેલાં વિગતો અને કાનૂની શબ્દરચના ચકાસો.

લાઇવ A4 પ્રિવ્યૂ / Live A4 Preview

-:: Affidavit ::-

Previewમાં ફેરફાર તરત દેખાશે. PDF માટે “Print / Save PDF” પસંદ કરો અને પ્રિન્ટ ડાયલોગમાં “Save as PDF” પસંદ કરો.

After Marriage Name Change Affidavit – લગ્ન પછી નામ બદલવાનું સોગંદનામું

લગ્ન પછી નામ અથવા અટક બદલવા માટે આ મફત ટૂલ ગેઝેટમાં રજૂ કરવાના સોગંદનામાનો ડ્રાફ્ટ ગુજરાતી અથવા Englishમાં બનાવવામાં મદદ કરે છે. લગ્ન પહેલાંનું નામ, લગ્ન પછીનું નામ, હાલનું સરનામું અને જૂનું નામ દર્શાવતો ઓળખ દસ્તાવેજ દાખલ કરો.

How to create an affidavit?

Select the language, enter the full names before and after marriage, age, address and document details. Check the A4 preview, then download the Word-compatible file or choose Print / Save PDF.

Frequently asked questions

શું ગુજરાતી અને English બંને ભાષામાં સોગંદનામું બનાવી શકાય?

હા. Document language વિકલ્પમાંથી ભાષા પસંદ કરો.

Does this tool submit my affidavit to the Gazette?

No. Sarkari Kagzat is an independent website. This tool prepares a draft only. Check the applicable official requirements and obtain any required signature or notarisation before submission.

લગ્ન પહેલાં અને લગ્ન પછી કયું નામ લખવું?

જૂના ઓળખ દસ્તાવેજ મુજબનું સંપૂર્ણ નામ અને લગ્ન પછી જે નામ નોંધાવવાનું છે તે સંપૂર્ણ નામ લખો. બંનેની જોડણી ચકાસો.

Can I use this affidavit for a surname change after marriage?

The tool prepares a draft for a post-marriage name or surname change. Confirm the documents and format required by the relevant Gazette authority before submission.

Privacy and analytics

Applicant details are processed in your browser. The Save button stores them locally on this device; use Reset to remove saved details. Optional Google Analytics measures page visits after consent, not your affidavit fields. Avoid saving personal details on shared devices.

Related tools: Name Sequence Change Affidavit Maker · Gujarati Rent Agreement Maker